Friday, January 26, 2007

हम करें राष्ट् आराधन्...

આજે ૨૬મી જન્યુઆરીની સવારે જ્યારે હું પરેડ યાદ કરી રહ્યો હતો ત્યારે, જયશ્રી ભક્તના બ્લોગ ટહુકો.કોમ પર આ ગીત સાંભળવાની બહુ જ મજા આવી. ત્યારે મેં આ ગીત મારા બ્લોગ પર પણ મુકવાનુ નક્કી કર્યું.

આસિત દેસાઈના અવાજ અને સંગીતમાં સ્વરબદ્ધ થયેલા આ ગીતના શબ્દો તો એકદમ ભાવપુર્ણ છે જ, ઉપરાન્ત એનો રાગ એક્દમ જોશ ઉત્પન્ન કરે છે. આ ગીત આપણને સહુને આપણી આળસ ખંખેરીને આપણા રાષ્ટ્ર અને આપણા પોતાના ઉત્થાન માટે પ્રેરીત કરે એ જ ભાવના સાથે અર્પણ!!



આ ગીતને બીજા રાગમાં સાંભળવા માટે અને એના બોલ માટે નીચેની લીંક પર ક્લીક કરો.
http://tahuko.com/?p=565

No comments: