આ બન્ને ગીતો મારા અત્યંન્ત ગમતા ગીતોમાંના એક છે. જ્યારે પણ હું ઉદાસ હોઉં છું, ત્યારૅ આ ગીતો અચૂક યાદ આવે છે, અને ફરી દિલમાં જોમ પુરાઈ જાય છે.
આજે જ્યારે હું આ બે ગીત વિશે લખવા બેઠો છું, ત્યારે એના વિશે લખવા માટે શબ્દો ઓછા પડે છે. આ બન્ને ગીત સાંભળીને જો કોઈ એક વ્યક્તિ યાદ આવે તો એ છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી. અને આજે ૨૬મી જાન્યુઆરીએ એમનાથી સારુ સમર્પણ હું કઈ રીતે લખી શકું આ બે ગીત માટે. "એકલો જા ને રે" તો એમને ઉદ્દેશીને જ લખાયું હતું. પણ આ પોસ્ટ હું એમને અર્પણ કરું છું, જે આ જીવન જીવ્યા છે અને આત્મબળની (Inner Hero) સાક્ષાત મૂર્તી છે.
કોઇની પાસે એકલો જાને રે રેકોર્ડ કરેલ હોય તો મને મોકલવા વિનંતિ.
These two songs, First Hero by Mariah Carey tells you to awaken the inner hero when the rest of the world leads you to a despair. Ekalo Jaa ne re by Ravindranath Tagore is written for Mahatma Gandhi, commands you to Lead through your inner hero when no-one is ready to come along in most difficult situations.
These songs exemplify two cultures, two ages, but are one at very soul. They are so far, so different but still so similar.

Hero - Mariah Carey
There's a hero,
If you look inside your heart;
You don't have to be afraid,
Of what you are!!
There's an answer,
If you reach into your soul;
And the sorrow that you know
Will melt away!!
And then a hero comes along,
With the strength to carry on,
And you cast your fears aside;
And you know you can survive.
So when you feel like hope is gone,
Look inside you and be strong;
And you'll finally see the truth
That a hero lies in you!!
It's a long road,
When you face the world alone;
No one reaches out a hand
For you to hold,
You can find love;
If you search within yourself
And the emptiness you felt
Will disappear.
And then a hero.......
Oh....
Lord knows,
Dreams are hard to follow;
But don't let anyone
Tear them away!!!
Hold on,
There will be tomorrow;
In time
You'll find the way!!
And then a hero ....
------------------------------------------------------------------------------------------------
રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ-મહાદેવભાઇ દેસાઇ)
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! - તારી જો ...
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! - તારી જો ...
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જ્યારે રણવગડે નીસરવા ટાણે સહુ ખૂણ સંતાય;
ત્યાર ેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! - તારી જો ...
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો ...